about us banner

Welcome To

Innovative Care

Do you suffer hair loss from male pattern baldness? Are you looking for a non-surgical hair loss solution to your hair loss? Do you want natural, comfortable, and great looking hair? Did you know that male pattern baldness, or androgenic alopecia, is responsible for more than 95% of hair loss in men?


A Hair Replacement system can solve your hair loss problems Within Hours

It is a non-surgical procedure which uses naturally woven hair applied to the scalp to give volume and covering to baldness. It's an affordable and safe solution to their hair loss. Of course, a natural appearance is essential, so knowing a little about your options can go a long way. Hair replacement is the fastest and the most thorough way to get your lost hair back. Least expensive than the surgery, it delivers the best-looking hair available in the industry, making you look even better than you did before.
Men who work
in front of cameras,
in sales,
in other roles
that have high public visibility often choose Hair Replacement for its
style,
versatility,
dramatic results.

Bio-Matrix looks and feels natural because it's real hair, hand placed in a natural pattern to match the way real hair grows.
Style it,
swim in it,
blow it dry,
or do anything else
that you would with your own hair.

Once your hair is restored, just drop in once a month for an appointment with one of our expert stylists.

હેરફોલ હેર કેર માટે હજારો મેડિસિન્સ, રેમેડીઝ , હોમ કેર થેરાપિઝ , તથા અસંખ્ય ડોક્ટરો ની અલગ - અલગ ટ્રેંટમેન્ટ્સ છે. પરંતુ જયારે બાલ્ડનેસ આવી જય છે Alopecia કારણે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ નિષ્ફળ જઈ શકે છે. હેરિડિટી ,અકસિડેન્ટ , દાઝી જવા થી , બીમારી ને કારણે વાળ હોવા છતાં બાલ્ડનેસ જેવી હાલત થઇ જય છે. ત્યારે પેશન્ટ ની સિચ્યુએશન ખુબ સ્ટ્રેસફૂલ બની જય છે. તાલને કારણે , બાલ્ડનેસ ને કારણે તેના સામાજિક , આર્થિક , અને કૌટુંબિક જીવન ઉપર ગંભીર અસર થાય છે. પરંતુ તેના માટે બહુ ઓછા વિકલ્પ, ઓપ્શન અને ટ્રીટમેન્ટ હોય છે. મોસ્ટ ઓફ પોતાને પસંદ ન હોય , સામે ની વ્યક્તિ ને પણ ખ્યાલ આવી જાય તથા પોતાને કોમ્ફર્ટેબલ ન હોય છતાં વિગ તરફ જવું પડે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ છે પરંતુ દરેક વ્યક્તિ તે પેઈનફૂલ અને કોસ્ટલી ટ્રીટમેન્ટ તરફ જઈ શકતા નથી. તે પેશન્ટોની તકલીફ ને હળવી કરવા તેમના નવા લુક માટે ના ડ્રીમ ને સાકાર કરવા માટે તથા તેની લાઈફ ને માકૅઓવેર કરવા માટે મે એક ચેલેન્જ લીધી મારી M.D.(A .M. ) આયુર્વેદ ની પ્રેકટીસ તથા. Neuro-linguistic programming (NLP) ની કરિયર એક તરફ રાખીને. હેર રિપ્લેસમેન્ટ અને લેડિઝ હેર એક્સટેન્શન માં મારૂ સંપૂર્ણ ધ્યાન અને પ્રેકટિસ ચાલૂ કરી છે. હેર રિપ્લેસમેન્ટ અને લેડિઝ હેર એક્સટેન્શન ટ્રીટમેન્ટ માં દવા , ઇજેકશન , ઓપરેશન , સ્પેશ્યલ કેર , સમય કશુંજ આવતું નથી. ફક્ત 1 કલાક માં તેમનું ડ્રીમ પુરૂ કરીએ છીએ. ખુબ જ રીઝનેબલ કોસ્ટ માં તેમનો મેકઓવર કરીએ છીએ. અમારા અસંખ્ય પેશન્ટ આ ટ્રીટમેન્ટ અને અમારી બેસ્ટ જેન્યુઅલ સર્વિસનો લાભ લઈને તેની જીંદગી માં ખુશાલી તથા ન્યૂ લુક મેળવી રહ્યા છે .

ડૉ . સીમા